Vartman Pravah

Category : વાપી

Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah
15મી સપ્‍ટેમ્‍બર, 2024ના રોજ સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને મરણોપરાંત ‘માહ્યાવંશી રત્‍ન’નો અપાનારો એવોર્ડઃ એમ.વી.એમ.ના સંસ્‍થાપક અને મેનેજીંગ ટ્રસ્‍ટી મનહરભાઈ પટેલે કરેલી જાહેરાત (વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: કપરાડા તાલુકાના મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં VOXCOકંપની વાપી દ્વારાશાળાના બાળકોને વિનામૂલ્‍યે નૉટબૂકનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. જેમાં વાપીથી VOXCO કંપનીના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24: દાદરા નગર હવેલીના અથાલ ગામે આવેલ મિલેનિયમ માર્બલ કંપનીના યુનિટ કર્ગવાલ એન્‍ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડના પ્‍લોટમાં એક મજૂરનું મોત થઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ભારત સરકારના જળશક્‍તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ સહિતનાની સરકારમાં સફળ રજૂઆતને પગલે રાજ્‍ય સરકારના માર્ગ મકાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો જન્‍મ દિવસ સેવાકિય પ્રવૃત્તિ દ્વારા ઉજવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનો 23-ઓગસ્‍ટને શુકવારના રોજ જન્‍મ દિવસ હોય ત્‍યારે આ જન્‍મ દિવસને યાદગાર બનાવવા અનેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: પવિત્ર શ્રાવણ માસનું આગમન થતાં જ વિવિધ રાષ્‍ટ્રીય અને ધાર્મિક તહેવારોનું આગમન થાય છે. નાનેરા તથા મોટેરાઓમાં શ્રાવણ માસનાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah
ગ્રામજનોએ ટ્રેક્‍ટરથી પાણીમાં તણાતી ડૂબતી કારને બચાવા અથાક પ્રયાસો કર્યા પણ વ્‍યર્થ ગયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વલસાડ જિલ્લામાં શનિવારે મુશળધાર વરસાદ વરસી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah
પ્રત્‍યેક ચોમાસામાં કેટલીક કંપનીઓ ટ્રીટમેન્‍ટ કર્યા વગરનું પ્રદૂષિત પાણી છોડી રહી છે છતાં જીપીસીબી ચૂપ કેમ? (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: ચોમાસુ સામાન્‍ય રીતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

vartmanpravah
સ્‍ટેટ અને નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળ્‍યા : નદીઓ બે કાંઠે વહેતા અનેક કોઝવે ડૂબ્‍યા, ચારે તરફ માનવ લાચાર બન્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલાના શોપિંગ મોલના ધાબા ઉપર યુવકે નગ્ન થઇ હાઈ વોલ્‍ટેજ ડ્રામા કર્યો 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વાપી ચલા દમણ ચેકપોસ્‍ટ નજીક આવેલ એક શોપિંગ મોલના ધાબા ઉપર ગતરોજ સાંજે હાઈ વોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો. એક...