ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી
જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન કુલ 64072 વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો.11સુધીમાં પ્રવેશ અપાશે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ નિહાળ્યું...

