વલસાડથી પારડી પો.સ્ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્સ્ટેબલની બાઈકને કન્ટેનરે ટક્કર મારતા ઘટના સ્થળે મોત
કોન્સ્ટેબલ મહેશ ગોપાળભાઈ ગીધેના કરુણ મોતથી પોલીસ બેડા અને પરિવારમાં શોક છવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ અબ્રામામાં રહેતા અને પારડી પોલીસ સ્ટેશનમાં...

