કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલનાનેતૃત્વમાં દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ઉષ્માભર્યું અભિવાદન
પ્રદેશ ભાજપના કાર્યકરોએ કેન્દ્રીય મંત્રીનું કરેલું જોરદાર સ્વાગત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20: કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે...

