દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્પા મંદિરના ‘પ્રતિષ્ઠા દિનમ મહોત્સવ’માં લીધેલો ભાગ
સંઘપ્રદેશની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યમય ભવિષ્યની કરેલી કામના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.19: નાની દમણ કોસ્ટલ હાઇવે, કોળી પટેલ સમાજ હોલ નજીક આવેલા શ્રી...

