પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્તા રોકો આંદોલનની ચિમકી
સુચિત વાઢવણ દહાણું વાણિજ્ય બંદર માટે સ્થાનિકોનો કરાય રહ્યો છે વિરોધ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર મનોર-દહાણું વચ્ચે આજે મહારાષ્ટ્ર પોલીસનો...

