April 25, 2024
Vartman Pravah

Category : વાપી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા રૂા.3 કરોડ સુધી લોન સહાય અપાશે

vartmanpravah
ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો શરૂ કરવા માટે 10 લાખ સુધી અને સહકારી, સ્‍વ સહાય જૂથોને પ્રોજેક્‍ટ દીઠ ત્રણ કરોડ સુધી સહાય મળશે (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.08: છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્‍યાપક રીતે ઉભરી આવ્‍યા છે. ત્‍યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah
અબ્રામા સિડમેક કંપનીમાં અજગર દેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લામાં...
ગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah
ઊંચા વ્‍યાજે નાણા ધિરતા તત્ત્વો દ્વારા પ્રજાનું શોષણ રોકવા તા.9ના રોજ જિલ્લા સ્‍તરે લોન મેળા યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07 : છેલ્લા કેટલાક...
ગુજરાતવલસાડવાપી

વાપી મોરાઈ હાઈવે ઉપર વેફર ભરેલ કન્‍ટેનરમાં અચાનક આગ ભભૂકતા દોડધામ

vartmanpravah
કન્‍ટેનર રોડ સાઈડ પાર્કિંગ કરેલુ હતુ તેમ છતાં કેમ આગ લાગી, કારણનું રહસ્‍ય અકબંધ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07 : વાપી નેશનલ હાઈવે ઉપર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનવસારીવલસાડવાપીસેલવાસ

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah
દમણમાં રમાબાઈ આંબેડકર, રાજમાતા જીજાઉ, ક્રાંતિ જ્‍યોતિ સાવિત્રીબાઈ ફૂલેનો ભવ્‍ય સંયુક્‍ત જયંતિ મહોત્‍સવ સમારંભ યોજાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07: નાની દમણના મશાલચોકની બાજુમાં...
ગુજરાતવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07 : લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલની લાયન્‍સ ક્‍લબ ઓફ ધરમપુર લાયન્‍સ ક્‍લબ રીજીયન 5 અને 6 પરિવાર, લાયન્‍સ ક્‍લબ ઓફ સુરત...
ગુજરાતવલસાડવાપી

મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 : મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah
મનોચિકિત્‍સકો અને વિષય નિષ્‍ણાતોનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા સુધી સંપર્ક કરી શકાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 :...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah
ગેસ વિતરણ ઉપર કમિશન વધારવાના મુદ્દે તમામ સી.એન.જી. પમ્‍પ સોમવારે બંધ રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે સોમવારે...