વાપીના સૌથી જુના આર્કિટેક, એન્જિનિયર કન્સલટન્ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ
વાપી, દમણ, સેલવાસ, સરીગામમાં અનેક ઔદ્યોગિક એકમોની એમણે ડિઝાઈન કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપીના સૌથી જુના 1974 થી કાર્યરતઆર્કિટેક, કન્સલટન્ટ એન્જિનિયર...

