ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: ચીખલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ગત 9મી જૂનના રોજ પોલીસને આઈસર ટેમ્પોમાં રાસાયણિક ખાતરનો જથ્થો શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારીને જાણ...

