Vartman Pravah

Category : વાપી

Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સવારે 6:00 કલાકે ઈવેન્‍ટ ખુલ્લો મુક્‍યો : 20 હજાર ઉપરાંત લોકો જોડાયા   (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી જી.આઈ.ડી.સી. ગુંજનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈના શુભ હસ્‍તેસવારે 8:30 કલાકે ગ્રીન બેલ્‍ટ ઈનોગ્રેશન યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: તા.05 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન દુનિયા ભરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah
જૂન તા.05 અને તા.06 બે દિવસીય માતાજીનો દિવ્‍ય રથ શહેરના વિવિધ વિસ્‍તારમાં પરિભ્રમણ કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: સમગ્ર વિશ્વના પાટીદારો દ્વારા સ્‍થાપિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડી તાલુકાના પરિયા બધાડી ફળિયા ખાતે રહેતાધીરુભાઈ બીજ્‍યાભાઈ ધો.પટેલની પત્‍ની ઉમાબેનનું પાંચ વર્ષ પહેલાં મૃત્‍યુ થયું હોય પોતાના ત્રણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહુવા જઈ રહેલ સ્‍વિફટ કારમાં કિકરલા ખાતે આગ લાગતાં બળીને ખાખ થઈ: કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓનો આબાદ બચાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: દમણ ફરવા આવેલ મહુવાના ચાર મિત્રો પરત ફરી રહ્યા હતા. આ દરમ્‍યાન કીકરલાથી પસાર થવા માર્ગ પરકારમાં આગ લાગતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડીમાં નાના તાઈવાડ ખાતે રહેતી હીનાબેન મુદરસર જેનુન ઓબેદિન મામોદી રહે. સુરતના લગ્ન આજથી નવ વર્ષ પહેલાં પારડી ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

vartmanpravah
એક્‍સાઈઝની પરમીટ સાથે બિયરનો જથ્‍થો ભરી નીકળેલી ટ્રકનો ચાલક ટ્રક છોડી ફરાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડી નેશનલ હાઈવે નંબર 48 પરથી શુક્રવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah
ધરમપુર અને કપરાડામાં આદિવાસી સંસ્‍કળતિ મુજબ આજે પણ વૃક્ષોની દેવ તરીકે પૂજા થાય છે સામાજિક વનીકરણ દ્વારા 943 હેકટરમાં 772333 વૃક્ષો રોપાશે જ્‍યારે નર્સરી દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah
આદિવાસી બાળકોને અભ્‍યાસની સાથે રહેવા અને જમવા સહિતની સુવિધા મળી રહે તેવી આશ્રમશાળા બનાવાઈઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ગડીમાં 131 અને ગિરનાળામાં 143 વિદ્યાર્થીઓને હવે નવી...