Category : વાપી
નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે
ધરમપુર-વાપી ખાતે ન્યુ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ રૂા.1.36 કરોડના ખર્ચે નવી ઈમારતની જાહેરાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: પારડીના ધારાસભ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના દ્વારા...
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.26: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. ખરેડી પ્રાથમિક શાળાના પટાંગણમાં આનંદ મેળાનું આયોજન...
યોગ ધ્યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર
સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્કારકરવા બદલ પારડીના તૃપ્તિબેન પરમારનું પારનેરાના ડુંગર ખાતે સન્માન નેધરલેન્ડ સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડૉ.ભૈરવી જોશીના હસ્તે...
સેલવાસની લાયન્સ સ્કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્ઝામ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપીના કરાટે માસ્ટર હાર્દિક જોશી છેલ્લા 28 વર્ષથી કરાટેની ટ્રેનિંગ આપી રહ્યા છે. અને હજારો વિદ્યાર્થીઓ અને મહિલાઓને કરાટેમાં...
સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું
વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: જી-20ની થીમ ‘‘વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્ય એ...
વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દેગામનાં 23 દિવ્યાંગ બાળકોએ આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે ભાગ લીધો
રન એન્ડ રાઈડર 13 સુરતનાં દોડવીર અશ્વિન ટંડેલે પેશર તરીકે બખૂબી કામગીરી નિભાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ઓલપાડ, તા.26: ટ્વીન સીટી ક્લિનિક, વાપી દ્વારા વાપી...
પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું
નાણામંત્રી તરીકેશ્રી કનુભાઈ દેસાઈએ બીજું સર્વાંગી વિકાસલક્ષી રૂા.899 કરોડનું પુરાંતવાળું બજેટ પ્રસ્તૂત કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે નાણામંત્રી શ્રી...
પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ અધિકારીની ટીમ સાથે સંજાણની મુલાકાત કરી વિકાસ માટે હાથ ધરેલી સર્વેની કામગીરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાનું સંજાણ...
દેગામના ક્વોરી વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા
ટ્રક માલિકે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવા છતાં પોલીસે નક્કર કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે ઉભા થયેલા અનેક સવાલો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),...

