કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા
વાપીની આઈ.જી.સી.એલ. કંપનીના યશસ્વી વર્ષની ઉજવણી અંતર્ગત વાપી પધારેલા કેન્દ્રિય મંત્રી : રાતા પાંજરાપોળનીપણ મુલાકાત લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: કેન્દ્રિય પશુપાલન અને...

