વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્યમિક શાળામાં કૌશલ્યોત્સવ સ્પર્ધા-2023 યોજાઈ
જિલ્લાની વિવિધ શાળાઓએ 39 કૃતિઓ રજૂ કરીઃ પ્રથમ 3 વિજેતા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: ગુજરાતકાઉન્સીલીંગ ઓફ સ્કૂલ એજ્યુકેશન ‘‘સમગ્ર...

