વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા
દમણથી ઉમરગામ સુધીની 28 ટીમો ટુર્નામેન્ટમાં જોડાઈ હતી : ફાઈનલ વિજેતા ટીમને 95 અને રનર્સ ટીમને 65 હજારનો રોકડ પુરસ્કાર એનાયત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

