અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્પાઉન્ડની અવાવરુ જગ્યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્ક્યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્ક્યુ કર્યા
અબ્રામા સિડમેક કંપનીમાં અજગર દેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્ક્યુ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લામાં...

