ભુખ્યાને બે ટંક મફત ભોજન માટે વાપી સલવાવમાં લોક ગાયક ગીતા રબારીનો ભવ્ય લોક ડાયરો
વાપી રેલ્વે યાર્ડમાં ટ્રસ્ટ દ્વારા કોરોના કાળથી આજપર્યન્ત દરરોજ સવાર, સાંજ 500 ઉપરાંત દરિદ્રનારાયણને ભોજન આપવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...

