વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો
લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા રાષ્ટ્રહિત સાથે ઉદ્યોગ હિતની ચિંતા અને કામગીરી કરે છે : રાષ્ટ્રિય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી...

