ચીખલી તાલુકાના આમધરામાં 1પમા નાણાપંચના ડામર રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિકોએ ટીડીઓને રજૂઆતકરી તપાસની માંગ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના આમધરાનાં રજનીકાંત બાલુભાઈ પટેલ સહિત સ્થાનિકો દ્વારા ટીડીઓને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે આમધરામાં 15મા નાણાંપંચમાં...

