આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે
ચીખલીની ક્વોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં નહીં આવતા સ્થાનિક ટ્રકમાલિકોની રોજીરોટીને...

