વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ
નાણામંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે તલાટી મંડળની યોજાયેલ મીટિંગમાં લેવાયેલ નિર્ણય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23 વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગત...

