વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્પર્ધકો વચ્ચે યોજાયેલ સિંગિંગ સ્પર્ધામાં વિજેતા બની
શ્રૃતિ હેમંત દાયમા નેત્રદાન અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18 નવસારી ઓલ આર્ટિસ્ટ ગૃપ દ્વારા આયોજીત સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના એક હજાર...

