વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશનથી જીવ બચાવ્યા
નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 માછીમારી...

