ખેરગામમાં 76 માં સ્વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17 સમગ્ર દુનિયા ભારતના અમૃત મહોત્સવમાં તિરંગા યાત્રાએ તો ઐતિહાસિક વિક્રમ કર્યો, 1947નો ઉન્માદ ઠેર ઠેર ફરી વળ્યો. દરેક ભારતીયોમાં...

