વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ફોર વ્હીલર ટ્રેક રીપેરિંગમાં હોઇ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી તા.૮/૪/૨૦૨૨...

