હનમતમાળ PHC સેન્ટરની બાજુમાં પોલીસ સ્ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્તદાન કેમ્પયોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30 આજરોજ તા.30/01/2022 ના દિને હનમતમાળ PCH સેન્ટરની બાજુમાં પોલીસ સ્ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા...

