‘મને આપનો ચહેરો વ્યવસ્થિત રીતે જોવા દો. જેથી હું સ્વર્ગમાં જાઉં તો ત્યાં પણ તમને શોધી શકું!’
રતન ટાટાએ 2011માં પ્રિન્સ ચાર્લ્સનો લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ તેમના કૂતરાની બીમારીને કારણે નકારી કાઢયો હતો. રતન ટાટાનો કૂતરો – ટીટો, તે સમયે નાદુરસ્ત હતો. ટાટાએ...

