વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્યો
ઝડપાયેલ આરોપી સંજય ઉર્ફે દોલસિંહ ઉનીયા ડીડોર ગુજરાત-રાજસ્થાનમાં 13 જેટલી ચોરી કરી ચૂક્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી ભર બજારમાં આવેલ ઈબ્રાહિમ...

