વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્ટર દ્વારા સન્માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપીમાં ગણેશ મહોત્સવની ધામધુમ પૂર્વક શાંતીપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. વાપીમાં આશરે 200 જેટલા નાના મોટા ગણેશ મહોત્સવનું આયોજન...

