ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: મજીગામના રાજુમામાં દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ચીખલીમાં શ્રીજી નવરાત્રી મહોત્સવ સફળતાપૂર્વક યોજવામાં આવી રહ્યો છે. હાલે મજીગામના વેલકમ પાર્ટી...

