વાપી રોટરી નવરાત્રી થનગનાટમાં ‘થનગનાટ’ ચરમસીમાએ: પોલીસ પરિવારો સહિત યૌવન ધન હિલોળે ચઢ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લા સહિત વાપીમાં નવરાત્રી મહોત્સવ ભારે ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. વાપીમાં એક મોટું નવરાત્રી આયોજન રોટરી...

