Vartman Pravah

Category : વાપી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ ચાર રસ્‍તા ઉપર રાત્રે બાઈકમાં ભીષણ આગ લાગતા બાઈક ખાખઃ ચાલકનો ચમત્‍કારીક બચાવ

vartmanpravah
ચાલક ડુંગરા કોલોની ઘર તરફ જતો હતો ત્‍યારે ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: વાપી વીઆઈએ ચાર રસ્‍તા નજીક શનિવારે મોડી રાત્રે એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-સરોધી હાઈવે ઉપર રાત્રે જીવલેણ ખાડાથી બચવા કારે અચાનક બ્રેક મારતા ત્રણ કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah
સરોધી હાઈવે ઉપર સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ આજે આ બીજો અકસ્‍માત છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: નેશનલ હાઈવે વલસાડથી લઈ ભીલાડ સુધીમાં અનેક જીવલેણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં તહેવારો અંતર્ગત પોલીસે બેંક, આંગડીયા, વેપારી એસો. જ્‍વેલર્સના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી

vartmanpravah
તહેવારોની ભીડભાડમાં ચોર-ખિસ્‍સા કાતરુ, લૂંટ સહિતના ગુના આચરવા સક્રિય બને છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: વાપીમાં આગામી દિવાળી તહેવારો આવી રહ્યા છે તેને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: રાજ્‍ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાનો લાભ એક જ છત નીચે અને એક જ દિવસે મળી રહે તે માટે સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તા.04 ઓક્‍ટોબરના રોજ કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિમાં સુથારપાડા ખાતે યોજાયેલા ગ્રામ્‍ય વિસ્‍તારના કાર્યક્રમમાં વિવિધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં કાવેરી નદી ઉપર સાદકપોર ગોલવાડ અને તલાવચોરા ગામે રૂા.42.50 કરોડના ખર્ચે બે નવા મેજર બ્રિજને મંજૂરી મળતાં સ્‍થાનિકોમાં આનંદની લાગણી છવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: તાલુકા મથક ચીખલી પાસેથી પસાર થતી કાવેરી નદી ઉપરથી પસાર થતા ચીખલી-ખેરગામ-ધરમપુર રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર હયાત બ્રિજની બાજુમાં 12.50...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: બનાવની પોલીસ મથેકથી -ાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકના પીઆઇ-કે.એચ.ચૌધરી,પીએસઆઇ-સમીર કડીવાલા,હે.કો-અલ્‍પેશભાઇ નવનીતભાઇ,વિજયભાઇ દેવાયતભાઇ સહિતનો સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમ્‍યાન પૂર્વ બાતમીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: ક્‍વોરી ઉદ્યોગ સંબંધિત કામદારોની રોજગારી, ટ્રાન્‍સપોર્ટ સહિતના નાના-મોટા ઉદ્યોગને આર્થિક નુકશાન અંગેની જવાબદારી પણ સરકારની રહેશે તેમ જણાવાયુંછે. નવસારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah
ગીતામાં ભલે લખ્‍યું છે કે, ‘કર્મ કરનારે ફળની અપેક્ષા ના રાખવી,’ પરંતુ એ યાદ રહે કે નિઃસ્‍વાર્થ ભાવનાથી કર્મ કરનારને અપેક્ષા કરતાં પણ મોટું જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડીના વાઘછીપા ખાતે રહેતા વરિષ્ઠ વકીલ પરભુભાઈ એન. પટેલના ઘરે તારીખ 6 ઓગસ્‍ટના રોજ 11 કલાકે વકીલ પરભુભાઈ ઘરેથી...