ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્તાની બાજુમાં ઉતરી ગઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.18: પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ બપોરના બે અઢી વાગ્યાના અરસામાં ખાનગી વાહનમાં વલસાડ એલસીબી પોલીસે પીછો કરી રહેલ...

