વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા
આરોપી મહંમદ હબીબ સાહિરકાઝીની અટક : ગાંજો, રોકડા, મોબાઈલ મળી પોલીસે રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડ ભાગડાવાડા ગ્રીન...

