એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ)...

