Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah
ટોર્ચથી રેલવે સ્ટાફે આખી ટ્રેનનું ચકિંગ કર્યું : કંઈ મળી ના આવ્‍યું: ૪૦ મિનિટ ફાટક બંધ રહેતા વાહનોની કતારો લાગી ટ્રાફિકજામ થઈ ગયો (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah
વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને હોદ્દેદારોની મળેલી મિટિંગમાં નવા કાયદા અંગે સમિક્ષા કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: તાજેતરના ચોમાસુ સંસદીય સત્રમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah
પારડી પોલીસે બેની ધરપકડકરી, મોપેડ અને દારૂ મળી 83600 નો મુદ્દામાલ કબજે કર્યો, એક વોન્‍ટેડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: 31તદ્દ ને લઈ વલસાડ...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: પારડીના અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં પહોંચેલી નાનાપોંઢા ઝઞ્‍સ્‍ઘ્‍ન્‍ની ટીમે વીજ ચોરી ઝડપી પાડ્‍યા બાદ તેમના પર ત્રણ ઈસમોએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah
ત્રણેય અકસ્‍માતમાં કોઈ જાનહાની નહી : ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વલસાડ અતુલથી ડુંગરી સુધીનો હાઈવે અકસ્‍માત ઝોન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah
કાર માલિક હિંમાશુ લિંબાચીયાએ વાપી બગવાડા ટોલપ્‍લાઝા સામે હંગામો કર્યો ત્‍યારે ટોલ બુથે વિડીયો મોકલ્‍યો જે બીજી કારનો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah
કુતરાએ ખળભળાટ કરતા માલિક જાગી જતા દીપડો ભાગી છૂટ્યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના કુકેરીમાં રાત્રિ દરમિયાનદીપડો ઘરની પેજારીમાં ધસી આવી બેડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
અધિકારી અને કર્મચારીઓને ટ્રેનર દ્વારા પ્રેક્‍ટીકલ અને થિયરીકલ જ્ઞાન આપવામાં આવ્‍યું આગ, પાણીમાં ડૂબવુ, સાપ કરડવો, સીપીઆર, ફાયરના સાધનો અને માનસિક સારવાર અંગેની સમજ અપાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: દર માસે યોજાતા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્‍બર-2023 નો સ્‍વાગત – વ – ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: દમણ નિવાસી જીગ્નેશભાઈ અપ્‍પુભાઈ પટેલ ધર્મ પત્‍ની પ્રકળતિબેન પટેલના નેજા હેઠળ સમગ્ર મહાદેવના ભકતો સહિત પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના પાટોત્‍સવ...