Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટનું નવું ભવન સાકાર થશેvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 ગાંધીનગરમાં મળેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયેલ નિર્ણય : જીએસડીએમએ ના સહયોગથી નૂતન ભવન બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વલસાડ જિલ્લાનું ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોતvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: પારડી તાલુકાના ટુકવાડા-મોરાઈ ગામના મધ્યેથી પસાર થતી કોલક નદીમાં વાપી કબ્રસ્તાન રોડ ખાતે રહેતા છ જેટલા બાળકો સાયકલ લઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 મજૂરી કરી જીવન ગુજારતા પરિવારની જીવનભરની પુંજી બળી જતા પરિવાર આવ્યો રસ્તા પર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: પારડીના આમળી બ્રાહ્મણ ફરિયા ખાતે ગણેશભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાં સ્વાધ્યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્થાપનvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: સાર્વજનિક ગણેશ મહોત્સવ સ્વાધ્યાય મંડળ રોડ પારડી છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવ મનાવી રહી છે. પરંતુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં સમસ્ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્છામીદુકડમ્ પાઠવ્યાvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 ધર્મ-આસ્થા સાથે વિજ્ઞાનનો સમન્વય : ઈસરોને બિરદાવાયું (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.20: મંગળવારના મંગલ દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્સવ પરંપરાગત આસ્થાપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમજીગામમાં ગણેશ મહોત્સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયાvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.20: ચીખલી તાલુકાના મજીગામમાં છાપરા ફળિયામાં નેશનલ હાઈવેને અડીને મજીગામના રાજા મંડળ દ્વારા છેલ્લા 56 વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્થળોની લીધેલી મુલાકાતvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.20: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવસારી શહેરના વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ નવસારીના ઉન ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસvartmanpravahSeptember 20, 2023 by vartmanpravahSeptember 20, 20230 પ જેટલા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કુલ રૂા. 4,69,600નો મુદ્દામાલ રીકવર કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.20: ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો વણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્યોvartmanpravahSeptember 18, 2023 by vartmanpravahSeptember 18, 20230 પ્લોટ નં.737માં આવેલ આર.ડી. ઈલેક્ટ્રીકમાં રાતે ચોર ત્રાટક્યા : કોપર જથ્થો ચોરી ગયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ ગુંદલાવ જીઆઈડીસીમાં કાર્યરત મોટર રિવાઈડીંગ...