March 7, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખનો શપથવિધી સમારોહ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખની શપથવિધિ યોજાઈ હતી. લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઈન્‍ટીગ્રેટેડના પ્રમુખશ્રી લાયન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah
વલસાડ કલ્‍યાણ બાગ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી રેલી યોજી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27: આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરના સાનિધ્‍યમાં સંવિધાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મળેલી ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલાએ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચાવનારી પારડીની વિદ્યાર્થીની સાથે દુષ્‍કર્મા અને હત્‍યાની બનેલી હિચકારી ઘટના બાદ સતત 11 દિવસ પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્‍ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્‍થળે રી-કન્‍સ્‍ટ્રક્‍શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડી તાલુકાના મોતીવાડા ગામની યુવતી સાથે બનેલ રેપ વિથ મર્ડરના ઘટનાનો આરોપી અગિયારસ દિવસ બાદ વાપી ખાતેથી ઝડપાઈ ગયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

vartmanpravah
થર્ડ ફેઝ સ્‍થિત અનુપમ કલર પ્રા.લી.માં ઘટના ઘટી : કૌશલકુમાર યાદવનું મોત કંપનીમાં હંગામો મચ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપીની કંપનીઓમાં ઉપરા ઉપરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ દિવસની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: 26 મી નવેમ્‍બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી સમસ્‍ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ડૉ.બાબા સાહેબને હાર-દોરા કરીને કરવામાં આવી હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah
ફેબ્રુઆરી-24માં ભરાઈ કરતા સમયે સ્‍લેબ ધરાશયી થતા આઠ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્‍ત થતા કોન્‍ટ્રાક્‍ટર અને એસટીના ઈજનેરોની ઘોર બેદરકારી સામે આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 3.62 કરોડનાં ખર્ચે અંડરગ્રાઉન્‍ડ એચ.ટી. લાઈનની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah
આવનાર સમયમાં સ્‍થાનિકોને નિયમિત ગુણવતા સભર વીજ પુરવઠો મળવા સાથે મોટી રાહત થશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પંથક તેમજ આસપાસના થાલા, ખૂંધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યના વિવિધ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરતા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રૂ.40...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah
નવી દિલ્‍હીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી પ્રાકળતિક ખેતીને સમગ્ર દેશમાં મિશન મોડમાં અમલી કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માન્‍યો રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને કેન્‍દ્રીય...