જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.25: ઉમરગામ પોલીસ મથકના પટાંગણમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણ રાજસિંહ વાઘેલાના અધ્યક્ષતા હેઠળ લોક દરબારનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

