સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના પીપલગભાણ ખુટીયાઆંબા ખાતે રહેતા સુનિલ જયેશભાઇ નાયકા (રહે.પીપલગભાણ, ખુટીયાઆંબા, તા.ચીખલી) જે પલ્સર મોટર સાયકલ નં. જીજે-21-બીપી-2580 ઉપર...

