વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્ટેશન પોગ્રામ યોજાયો
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, વાપીમાં પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને એમ. ફાર્મસીમાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો (વર્તમાન...

