કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.19: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકરી ગામે રહેતા અરુણાબેન રાકેશભાઈ પાવરને પ્રસૂતાનો ખુબ જ દુઃખાવો ઉપાડતા કૂકેરી ગામના આશાવર્કરે 108...

