માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: આપણાં ઋષિમુનિઓએ વૈદિક સંસ્કૃતિ ચરિતાર્થ કરીને મનુષ્યને આદિમાનવમાંથી માનવ બનાવ્યા હતાં. ત્યારબાદ ત્રેતાયુગમાં શ્રીરામે વૈદિક સંસ્કૃતિ અનુસાર મર્યાદાપૂર્વક જીવન...

