આજે વાપી ગ્રીન એન્વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે
99 ઉદ્યોગકારોને સીઈટીપીમાં પાણી ટ્રીટમેન્ટના મંજુરીપત્રો અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી ગ્રીન એન્વાયરો કંપની લી. (વી.જી.સી.એલ.)ની શનિવારે બપોરે વી.આઈ.એ.માં 26મી વાર્ષિક સાધારણ...

