જિલ્લા શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં નાની વહીયાળ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: તારીખ 12/09/2023 ને મંગળવારના રોજ દક્ષિણા વિધાલય નારગોલ મુકામે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 67મી અખિલ ભારતીય જિલ્લા કક્ષાની...

