લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણનો રાજ્ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્વાગત’
વલસાડ જિલ્લાના સ્વાગત કાર્યક્રમમાં પારડી તાલુકાના કોલક ગામના પંકજભાઈને ત્વરિતનિર્ણય મળતા રાજય સરકારનો આભાર માન્યો: વારસાઇના કેસનું જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ આવ્યું – અક્ષય દેસાઇ (વર્તમાન...

