ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીતાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમધરા ગામમાં...

