વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્યોની રજૂઆત
જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલે કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી વળતરની માંગ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વલસાડ જિલ્લામાં પાછલા કેટલાક...

