ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર
અધિકારીઓની કાર્ય કુશળતાના અભાવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરડેવલોપમેન્ટ એન્ડ રીપેરીંગના કોન્ટ્રાક્ટરોએ કામગીરીમાં ઉતારેલી વેઠ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.06: ઉમરગામ નોટીફાઈડ વિસ્તારમાં અધિકારીઓની લાપરવાહી કારણે ભારે અરજકતાનો...

