ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજા મનમુકીને ન વરસતા અને વાવણી લાયક વરસાદને...

