ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્યવસ્થા કરી આપવા બાબત કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.09 ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્દ્રના પ્રમુખ ધીરુભાઈ પટેલ દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્યવસ્થા...

